માર્ચ ૧૪-૨૦
૧ શમુએલ ૧૪-૧૫
ગીત ૬ અને પ્રાર્થના
સભાની ઝલક (૧ મિ.)
બાઇબલમાં રહેલો ખજાનો
“બલિદાનો ચઢાવવા કરતાં આજ્ઞાઓ પાળવી વધારે સારું છે”: (૧૦ મિ.)
કીમતી રત્નો: (૧૦ મિ.)
૧શ ૧૫:૨૪—શાઉલે જે દયા બતાવી એ કેમ ખોટું હતું? એમાંથી આપણને શું શીખવા મળે છે? (it-1-E ૪૯૩)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયા કીમતી રત્નો મળી આવ્યાં?
બાઇબલ વાંચન: (૪ મિ.) ૧શ ૧૫:૧-૧૬ (th અભ્યાસ ૨)
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
ફરી મુલાકાત—વીડિયો: (૫ મિ.) ચર્ચા. ફરી મુલાકાત: બીજાઓનો મદદ કરીએ—માથ ૨૦:૨૮. વીડિયોમાં જ્યારે જ્યારે સવાલ આવે ત્યારે અટકો અને એ સવાલ પૂછો.
ફરી મુલાકાત: (૪ મિ.) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. “શીખવવાના સાધનો” વિભાગમાંથી સાહિત્ય આપો. (th અભ્યાસ ૩)
ફરી મુલાકાત: (૪ મિ.) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. બાઇબલ અભ્યાસ માટે પૂછો અને પછી બાઇબલમાંથી કઈ રીતે શીખવવામાં આવે છે? વીડિયો વિશે જણાવો. (th અભ્યાસ ૧૧)
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
ગીત ૧૭
૧૯ માર્ચ, શનિવારથી સ્મરણપ્રસંગની ઝુંબેશ: (૧૦ મિ.) ચર્ચા. આમંત્રણ પત્રિકા વિશે ટૂંકમાં જણાવો. ખાસ પ્રવચન અને ઈસુના મરણને યાદ કરાવતા પ્રસંગનું આમંત્રણ આપવાની અને તમારા મંડળનો પ્રચાર વિસ્તાર આવરવાની ગોઠવણ વિશે જણાવો. “વાતચીતની એક રીત” ભાગનો વીડિયો બતાવો અને ચર્ચા કરો.
યહોવાના દોસ્ત બનો—યહોવાનું કહેવું માનો: (૫ મિ.) ચર્ચા. વીડિયો બતાવો.
છેલ્લે બે બોલ (૩ મિ.)
ગીત ૫ અને પ્રાર્થના