બાઇબલમાં રહેલો ખજાનો
બલિદાનો ચઢાવવા કરતાં આજ્ઞાઓ પાળવી વધારે સારું છે
યહોવાના પ્રબોધકે શાઉલ રાજાને સ્પષ્ટ માર્ગદર્શન આપ્યું હતું (૧શ ૧૫:૩)
શાઉલે યહોવાની આજ્ઞા પ્રમાણે બધું ન કર્યું અને બહાનાં કાઢ્યાં (૧શ ૧૫:૧૩-૧૫)
જેઓ યહોવાની આજ્ઞા પાળતા નથી, યહોવા તેઓની ભક્તિ સ્વીકારતા નથી (૧શ ૧૫:૨૨, ૨૩; w૦૭ ૭/૧ ૧૯ ¶૪; it-2-E ૫૨૧ ¶૨)
પોતાને પૂછો: ‘શું હું યહોવાના સંગઠન તરફથી મળતું માર્ગદર્શન તરત જ અને પૂરી રીતે માનું છું?’