માર્ચ ૭-૧૩
૧ શમુએલ ૧૨-૧૩
ગીત ૨૨ અને પ્રાર્થના
સભાની ઝલક (૧ મિ.)
બાઇબલમાં રહેલો ખજાનો
“અહંકાર અપમાન લાવે છે”: (૧૦ મિ.)
કીમતી રત્નો: (૧૦ મિ.)
૧શ ૧૨:૨૧—લોકો કઈ રીતે “જૂઠાં દેવી-દેવતાઓ” કે નકામી વસ્તુઓ પાછળ ચાલ્યા? (w૧૧ ૭/૧ ૧૩ ¶૧૫)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયા કીમતી રત્નો મળી આવ્યાં?
બાઇબલ વાંચન: (૪ મિ.) ૧શ ૧૨:૧-૧૧ (th અભ્યાસ ૨)
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
પહેલી મુલાકાત—વીડિયો: (૫ મિ.) ચર્ચા. પહેલી મુલાકાત: બીજાઓને મદદ કરીએ—યોહ ૧૫:૧૩. વીડિયોમાં જ્યારે જ્યારે સવાલ આવે ત્યારે અટકો અને એ સવાલ પૂછો.
પહેલી મુલાકાત: (૩ મિ.) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. ઘરમાલિક વાંધો ઉઠાવે ત્યારે કઈ રીતે જવાબ આપવો એ બતાવો. (th અભ્યાસ ૧)
બાઇબલ અભ્યાસ: (૫ મિ.) lff પાઠ ૪, શરૂઆતનો ફકરો અને મુદ્દા ૧-૨ (th અભ્યાસ ૧૩)
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
ગીત ૨
સેવાકાર્યમાં સંગઠનની સફળતા: (૫ મિ.) માર્ચ મહિનાનો સેવાકાર્યમાં સંગઠનની સફળતા વીડિયો બતાવો.
મંડળની જરૂરિયાતો: (૧૦ મિ.)
છેલ્લે બે બોલ (૩ મિ.)
ગીત ૨૭ અને પ્રાર્થના