માર્ચ ૭-૧૩
એસ્તેર ૬–૧૦
ગીત ૩૩ અને પ્રાર્થના
સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)
બાઇબલમાં રહેલો ખજાનો
“યહોવા અને તેમના લોકો માટે એસ્તેર નિઃસ્વાર્થ રીતે વર્ત્યાં”: (૧૦ મિ.)
એસ્તે ૮:૩, ૪—એસ્તેરનું જીવન સલામત હોવા છતાં, તેમણે બીજાઓ માટે પોતાનો જીવ જોખમમાં મૂક્યો (ia-E ૧૪૩ ¶૨૪-૨૫; w૮૬-E ૩/૧૫ ૨૫ ¶૯)
એસ્તે ૮:૫—અહાશ્વેરોશ સાથે એસ્તેરે કુશળતાથી વાત કરી (w૦૬ ૩/૧ ૬ ¶૮)
એસ્તે ૮:૧૭—ઘણા લોકો યહુદી બન્યા (w૦૬ ૩/૧ ૬ ¶૩)
કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)
એસ્તે ૮:૧, ૨—યાકૂબે મરણપથારીએ ભાખ્યું હતું કે, બિન્યામીન “સંધ્યાકાળે લૂટ વહેંચશે” એ કઈ રીતે પૂરું થયું? (ia-E ૧૪૨ બૉક્સ; w૧૨-E ૧/૧ ૨૯ બૉક્સ)
એસ્તે ૯:૧૦, ૧૫, ૧૬—બહાર પડેલા હુકમ અનુસાર યહુદી પોતાના દુશ્મનનું ધન લૂંટી શકતાં હતાં. પણ તેઓએ એમ કેમ ન કર્યું? (w૦૬ ૩/૧ ૬ ¶૪)
આ અઠવાડિયાનું બાઇબલ વાંચન મને યહોવા વિશે શું શીખવે છે?
આ વાંચનમાંથી કયા મુદ્દા હું સેવાકાર્યમાં લાગુ પાડી શકું?
બાઇબલ વાંચન: એસ્તે ૮:૧-૯ (૪ મિ. કે એનાથી ઓછું)
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
આ મહિનાની રજૂઆત તૈયાર કરીએ: (૧૫ મિ.) ચર્ચા. આપેલી દરેક રજૂઆતનો વીડિયો બતાવો અને એના મુખ્ય મુદ્દાની ચર્ચા કરો. પછી, “સેવાકાર્યમાં આપણી આવડત વધારે કેળવીએ—પોતાના શબ્દોમાં રજૂઆત તૈયાર કરીએ” લેખની ચર્ચા કરો.
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
ગીત ૨૧
“નવા લોકોને પ્રેમથી આવકારીએ”: (૧૫ મિ.) ચર્ચા. ગયા વર્ષે સ્મરણપ્રસંગમાં આવેલા નવા લોકોને પ્રેમથી આવકારવાને લીધે પ્રકાશકોને થયેલા અનુભવ વિશે જણાવવા કહો. થયેલા કોઈ સારા અનુભવનું દૃશ્ય બતાવો.
મંડળમાં બાઇબલ અભ્યાસ: bm પાઠ ૨૦ (૩૦ મિ.)
આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)
ગીત ૧૪૭ (૮) અને પ્રાર્થના