માર્ચ ૨૦-૨૬
યિર્મેયા ૮-૧૧
ગીત ૧૪૮ અને પ્રાર્થના
સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)
બાઇબલમાં રહેલો ખજાનો
“યહોવાના માર્ગદર્શનથી જ મનુષ્યો સફળ થઈ શકે છે”: (૧૦ મિ.)
યિર્મે ૧૦:૨-૫, ૧૪, ૧૫—બીજાં રાષ્ટ્રોના દેવો જૂઠા છે (it-1-E ૫૫૫)
યિર્મે ૧૦:૬, ૭, ૧૦-૧૩—યહોવા એકલા જ સાચા ઈશ્વર છે (w૦૪ ૧૦/૧ ૧૧ ¶૧૦)
યિર્મે ૧૦:૨૧-૨૩—યહોવાના માર્ગદર્શન વગર મનુષ્યો સફળ થઈ શકતા નથી (w૧૫ ૧૦/૧ ૧૫ ¶૧)
કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)
યિર્મે ૯:૨૪—કેવો ગર્વ કરવો ખોટો ન કહેવાય? (w૧૩ ૧/૧૫ ૨૦ ¶૧૬)
યિર્મે ૧૧:૧૦—સમરૂનનું શહેર ઈ.સ. પૂર્વે ૭૪૦માં ઉજ્જડ થઈ ગયું હતું. યિર્મેયાએ યહોવાનો ન્યાયચુકાદો આપ્યો ત્યારે તેમણે કેમ ૧૦ કુળના રાજ્યનો પણ ઉલ્લેખ કર્યો? (w૦૭ ૪/૧ ૯ ¶૩)
આ અઠવાડિયાનું બાઇબલ વાંચન મને યહોવા વિશે શું શીખવે છે?
આ વાંચનમાંથી કયા મુદ્દા હું સેવાકાર્યમાં લાગુ પાડી શકું?
બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) યિર્મે ૧૧:૬-૧૬
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
પહેલી મુલાકાત: (૨ મિ. કે એનાથી ઓછું) સ્મરણપ્રસંગની આમંત્રણ પત્રિકા અને T-36 (બીજી રજૂઆત)—ફરી મુલાકાત માટે પાયો નાખો.
ફરી મુલાકાત: (૪ મિ. કે એનાથી ઓછું) સ્મરણપ્રસંગની આમંત્રણ પત્રિકા અને T-36 (બીજી રજૂઆત)—મુલાકાત ચાલુ રાખવા પાયો નાખો.
બાઇબલ અભ્યાસ: (૬ મિ. કે એનાથી ઓછું) ld પાન ૪-૫ (કયું ચિત્ર બતાવવું એ પ્રકાશક નક્કી કરી શકે.)—સ્મરણપ્રસંગનું આમંત્રણ આપો.
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
ગીત ૯
“ભગવાનનું સાંભળો—કઈ રીતે વાપરવી”: (૧૫ મિ.) શરૂઆતની પાંચ મિનિટ આપેલા લેખની ચર્ચા કરો. પછી, વિદ્યાર્થીને પુસ્તિકાના પાન ૮ અને ૯માંથી કઈ રીતે શીખવી શકાય એનો વીડિયો બતાવો અને એની ચર્ચા કરો. વિદ્યાર્થી ભગવાનનું સાંભળો પુસ્તિકા વાપરે છે, જ્યારે કે શિક્ષક ભગવાનનું સાંભળો—અમર જીવન પામો! પુસ્તિકા વાપરે છે. ભાઈ-બહેનોને ઉત્તેજન આપો કે, તેઓ ભગવાનનું સાંભળો—અમર જીવન પામો! પુસ્તિકાની પોતાની પ્રતમાં ધ્યાન આપે.
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) lv પ્રક. ૧૫ ¶૧૮-૨૩, પાન ૨૦૬ બૉક્સ
આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)
ગીત ૬ અને પ્રાર્થના