માર્ચ ૫-૧૧
માથ્થી ૨૦-૨૧
ગીત ૧૫૩ અને પ્રાર્થના
સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)
બાઇબલમાં રહેલો ખજાનો
“જે કોઈ તમારામાં મોટો થવા ચાહે તેણે તમારા સેવક બનવું જોઈએ”: (૧૦ મિ.)
માથ ૨૦:૩—ઘમંડી શાસ્ત્રીઓ અને ફરોશીઓને “બજારમાં” જવું ખૂબ ગમતું, કારણ કે ત્યાં તેઓને લોકોની વાહવાહ અને સલામ મળતી (“બજાર” માથ ૨૦:૩ ચિત્ર/વીડિયો, nwtsty)
માથ ૨૦:૨૦, ૨૧—બે પ્રેરિતોએ માન અને અધિકાર મળે એવી પદવી માંગી (“ઝબદીના દીકરાઓની મા,” “એક તમારે જમણે હાથે અને એક તમારે ડાબે હાથે” માથ ૨૦:૨૦, ૨૧ અભ્યાસ માહિતી, nwtsty)
માથ ૨૦:૨૫-૨૮—ઈસુએ સમજાવ્યું કે તેમના શિષ્યોએ નમ્ર સેવકો બનવાની જરૂર છે (“સેવક,” “સેવા કરાવવા નહિ, પણ સેવા કરવા” માથ ૨૦:૨૬, ૨૮ અભ્યાસ માહિતી, nwtsty)
કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)
માથ ૨૧:૯—લોકો પોકારી ઊઠ્યા: “હે ઈશ્વર, અમારી પ્રાર્થના છે, દાઊદના દીકરાનું તારણ હો.” તેઓ શું કહેવા માંગતા હતા? (“હે ઈશ્વર, અમારી પ્રાર્થના છે,” “દાઊદના દીકરા” માથ ૨૧:૯ અભ્યાસ માહિતી, nwtsty)
માથ ૨૧:૧૮, ૧૯—ઈસુએ શા માટે અંજીરના ઝાડને સૂકવી નાખ્યું? (jy ૨૪૪ ¶૪-૬)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનથી તમને યહોવા વિશે શું શીખવા મળ્યું?
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને બીજા કયાં કીમતી રત્નો મળી આવ્યાં?
બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) માથ ૨૦:૧-૧૯
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
પહેલી મુલાકાત—વીડિયો: (૪ મિ.) વીડિયો બતાવો અને એના પર ચર્ચા કરો.
ફરી મુલાકાત ૧: (૩ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરો.
બાઇબલ અભ્યાસ: (૬ મિ. કે એનાથી ઓછું) lv ૪૨ ¶૩-૪
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
ગીત ૩૧
મંડળની જરૂરિયાતો: (૫ મિ.)
સેવાકાર્યમાં સંગઠનની સફળતા: (૧૦ મિ.) માર્ચ મહિનાનો સેવાકાર્યમાં સંગઠનની સફળતા વીડિયો બતાવો.
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) ia પ્રક. ૨૨ ¶૧૪-૨૪, પાન ૧૯૪ પુનરાવર્તન સવાલો
આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)
ગીત ૧૮ અને પ્રાર્થના