બાઇબલમાં રહેલો ખજાનો
“યહોવા તારા ઈશ્વર તારી પાસે શું ચાહે છે?”
યહોવા માટે પ્રેમ અને આદર હોવાથી આપણે તેમની આજ્ઞા પાળીએ છીએ (પુન ૧૦:૧૨; w૦૯ ૧૧/૧ ૩૨ ¶૩-૪)
આજ્ઞા પાળવાથી આશીર્વાદો મળે છે (પુન ૧૦:૧૩; w૦૯ ૧૧/૧ ૩૨ ¶૬)
યહોવા ચાહે છે કે આપણે તેમની સાથે મજબૂત સંબંધ કેળવીએ (પુન ૧૦:૧૫; cl ૧૬-HI ¶૨)
યહોવા કોઈને તેમની આજ્ઞા પાળવાનું દબાણ કરતા નથી. પણ તે ચાહે છે કે આપણે “પૂરા દિલથી” તેમને પ્રેમ કરીએ અને તેમની આજ્ઞા પાળીએ. (રોમ ૬:૧૭) જેઓ યહોવાની ભક્તિ કરે છે તેઓ જીવનનો આનંદ માણે છે.