જૂન ૭-૧૩
પુનર્નિયમ ૩-૪
ગીત ૩૭ અને પ્રાર્થના
સભાની ઝલક (૧ મિ.)
બાઇબલમાં રહેલો ખજાનો
“યહોવાના નિયમો આપણા ભલા માટે છે”: (૧૦ મિ.)
કીમતી રત્નો: (૧૦ મિ.)
પુન ૪:૨૩—યહોવાએ શાની મના કરી હતી? (w૦૪ ૯/૧૫ ૨૫ ¶૩)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયા કીમતી રત્નો મળી આવ્યાં?
બાઇબલ વાંચન: (૪ મિ.) પુન ૩:૧-૧૩ (th અભ્યાસ ૧૦)
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
“સેવાકાર્યમાં તમારી ખુશી વધારો—ઉત્સાહથી શીખવો”: (૧૦ મિ.) ચર્ચા. શિષ્યો બનાવવાના કામમાં આનંદ મેળવીએ—આપણી આવડત વધારે કેળવીએ—ઉત્સાહથી શીખવો.
બાઇબલ અભ્યાસ: (૫ મિ.) fg પાઠ ૫ ¶૧-૨ (th અભ્યાસ ૧૧)
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
ગીત ૪૪
મંડળની જરૂરિયાતો: (૧૫ મિ.)
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) yc પાઠ ૧૧
છેલ્લે બે બોલ (૩ મિ.)
ગીત ૧૪ અને પ્રાર્થના