બાઇબલમાં રહેલો ખજાનો
માનતા પૂરી કરો
ઇઝરાયેલીઓ પોતાની ઇચ્છા પ્રમાણે માનતા લઈ શકતા પણ એ તેઓએ પૂરી કરવી પડતી (ગણ ૩૦:૨; it-૨-E ૧૧૬૨)
જે બાબતની માનતા લેવામાં ખોટું ન હોય એની તેઓ માનતા લઈ શકતા (ગણ ૩૦:૩, ૪; it-૨-E ૧૧૬૨)
યહોવાનો દરેક સેવક પોતે આપેલા વચન માટે જવાબદાર છે (ગણ ૩૦:૬-૯; w૦૪ ૮/૧ ૨૭ ¶૩)
યહોવાના સેવકો માટે બે વચનો મહત્ત્વનાં છે. સમર્પણમાં ઈશ્વરને આપેલું વચન અને લગ્નસાથીને વફાદાર રહેવાનું વચન.
પોતાને પૂછો: ‘શું હું મારું વચન નિભાવું છું?’