સપ્ટેમ્બર ૧૯-૨૫
૧ રાજાઓ ૧૩-૧૪
ગીત ૪૦ અને પ્રાર્થના
સભાની ઝલક (૧ મિ.)
બાઇબલમાં રહેલો ખજાનો
“આપણે કેમ સંતોષ રાખવો જોઈએ અને મર્યાદા બતાવવી જોઈએ?”: (૧૦ મિ.)
કીમતી રત્નો: (૧૦ મિ.)
૧રા ૧૪:૧૩—આ કલમમાંથી યહોવા વિશે શું શીખવા મળે છે? (w૧૦-E ૭/૧ ૨૯ ¶૫)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયા કીમતી રત્નો મળી આવ્યાં?
બાઇબલ વાંચન: (૪ મિ.) ૧રા ૧૩:૧-૧૦ (th અભ્યાસ ૧૦)
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
પહેલી મુલાકાત: (૩ મિ.) “વાતચીતની એક રીત” ભાગમાં “બાઇબલ અભ્યાસ શરૂ કરવાની ઝુંબેશ” માટે આપેલી રીતનો ઉપયોગ કરીને શરૂઆત કરો. ઘરમાલિક વાંધો ઉઠાવે ત્યારે એને સારી રીતે હાથ ધરો. (th અભ્યાસ ૭)
ફરી મુલાકાત: (૪ મિ.) એક વ્યક્તિની તમે અમુક મુલાકાતો કરી છે અને તેને વધારે જાણવામાં રસ છે. તેની સાથે દુઃખ જશે, સુખ આવશે મોટી પુસ્તિકાના પાઠ ૧માંથી અભ્યાસ ચાલુ રાખો. (th અભ્યાસ ૯)
બાઇબલ અભ્યાસ: (૫ મિ.) lff પાઠ ૭ મુદ્દો ૫ (th અભ્યાસ ૧૯)
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
ગીત ૫૪
“તંગીમાં હિંમત ન હારીએ”: (૧૫ મિ.) ચર્ચા. ટકી રહે એવું ઘર બાંધો—“જેટલું છે એમાં સંતોષ માનો” વીડિયો બતાવો.
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) rr પ્રક. ૬ ¶૧૪-૧૯
છેલ્લે બે બોલ (૩ મિ.)
ગીત ૨૪ અને પ્રાર્થના