સપ્ટેમ્બર ૨૬–ઑક્ટોબર ૨
૧ રાજાઓ ૧૫-૧૬
ગીત ૧૩૭ અને પ્રાર્થના
સભાની ઝલક (૧ મિ.)
બાઇબલમાં રહેલો ખજાનો
“શું તમે આસાની જેમ હિંમત બતાવો છો?”: (૧૦ મિ.)
કીમતી રત્નો: (૧૦ મિ.)
૧રા ૧૬:૩૪—આ કલમથી કઈ રીતે શ્રદ્ધા મજબૂત થાય છે કે યહોવાની બધી ભવિષ્યવાણીઓ જરૂર પૂરી થશે? (w૯૮ ૯/૧૫ ૨૧-૨૨)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયા કીમતી રત્નો મળી આવ્યાં?
બાઇબલ વાંચન: (૪ મિ.) ૧રા ૧૫:૨૫–૧૬:૭ (th અભ્યાસ ૫)
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
પહેલી મુલાકાત: (૩ મિ.) “વાતચીતની એક રીત” ભાગમાં “બાઇબલ અભ્યાસ શરૂ કરવાની ઝુંબેશ” માટે આપેલી રીતનો ઉપયોગ કરીને શરૂઆત કરો. ઘરમાલિક વાંધો ઉઠાવે ત્યારે એને સારી રીતે હાથ ધરો. (th અભ્યાસ ૧૨)
ફરી મુલાકાત: (૪ મિ.) “વાતચીતની એક રીત” ભાગમાં “બાઇબલ અભ્યાસ શરૂ કરવાની ઝુંબેશ” માટે આપેલી રીતનો ઉપયોગ કરીને વાત ચાલુ રાખો. (th અભ્યાસ ૧૬)
બાઇબલ અભ્યાસ: (૫ મિ.) lff પાઠ ૭ મુદ્દો ૬ (th અભ્યાસ ૬)
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
ગીત ૪૧
ખ્રિસ્તના હિંમતવાન સૈનિકો: (૫ મિ.) ચર્ચા. વીડિયો બતાવો. પછી પૂછો: બેન્જામિન અને શ્રૃતિના દાખલામાંથી તમને શું શીખવા મળ્યું?
સેવાકાર્યમાં સંગઠનની સફળતા: (૧૦ મિ.) સપ્ટેમ્બર મહિનાનો સેવાકાર્યમાં સંગઠનની સફળતા વીડિયો બતાવો.
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) rr પ્રક. ૭ ¶૧-૭, રજૂઆતનો વીડિયો
છેલ્લે બે બોલ (૩ મિ.)
ગીત ૪૩ અને પ્રાર્થના