સ્કીપ ટુ કન્ટેન્ટ

શાસ્ત્રનું શિક્ષણ

જીવનને લગતા મહત્ત્વના સવાલોના જવાબ શાસ્ત્રમાં છે. શાસ્ત્રની સલાહ ખૂબ ઉપયોગી છે, એ સદીઓથી પુરવાર થતું આવ્યું છે. આ વિભાગમાં જોવા મળશે કે તમે શા માટે શાસ્ત્રમાં ભરોસો મૂકી શકો અને કઈ રીતે એમાંથી લાભ મેળવી શકો. એ પણ જોઈ શકશો કે જીવનના દરેક પાસામાં શાસ્ત્રની સલાહ મદદ કરે છે.—૨ તિમોથી ૩:૧૬, ૧૭.

 

પ્રદર્શિત થયેલું

સવાલોના શાસ્ત્રમાંથી જવાબ

શું પ્રાણીઓ મર્યા પછી સ્વર્ગમાં જાય છે?

બાઇબલમાં ક્યાંય નથી લખ્યું કે પાલતુ પ્રાણીઓ કે કૂતરાઓ સ્વર્ગમાં જશે. એનું એક કારણ જોઈએ.

સવાલોના શાસ્ત્રમાંથી જવાબ

શું પ્રાણીઓ મર્યા પછી સ્વર્ગમાં જાય છે?

બાઇબલમાં ક્યાંય નથી લખ્યું કે પાલતુ પ્રાણીઓ કે કૂતરાઓ સ્વર્ગમાં જશે. એનું એક કારણ જોઈએ.

યહોવાના સાક્ષીઓ પાસેથી શીખો

ઈશ્વર વિશે શીખો

બાઇબલમાંથી વિના મૂલ્યે શીખવવા કોઈ વ્યક્તિ તમારી મુલાકાત લેશે.

મુલાકાત માટે વિનંતી કરો

બાઇબલને લગતો કોઈ સવાલ હોય તો, એની ચર્ચા કરો અથવા યહોવાના સાક્ષીઓ વિશે વધારે જાણો.

શાસ્ત્રના અભ્યાસ માટે મદદ

શાસ્ત્રમાંથી શીખવા મનગમતું સાહિત્ય કે વીડિયો પસંદ કરો અને શીખવાની મજા માણો.

શાસ્ત્ર તમને કઈ રીતે મદદ કરી શકે?

સુખ-શાંતિ

શાસ્ત્રની મદદથી અસંખ્ય લોકો જીવનની મુશ્કેલીઓ અને ચિંતાઓમાંથી બહાર આવી શક્યા છે. તેઓને જીવનમાં સાચી ખુશી અને યોગ્ય દિશા મળી છે.

ઈશ્વરમાં શ્રદ્ધા

શ્રદ્ધાથી આપણે મજબૂત થઈએ છીએ અને આશાનું કિરણ મળે છે.

લગ્‍ન અને પરિવાર

આજે પતિ-પત્ની અને પરિવારો સામે અનેક મુશ્કેલીઓ આવે છે. શાસ્ત્રની સલાહ લાગુ પાડવાથી પરિવાર મજબૂત બને છે અને સંબંધોમાં મીઠાશ આવે છે.

તરુણો અને યુવાનો માટે મદદ

બાઇબલ કઈ રીતે તરુણો અને યુવાનોને મુશ્કેલીઓ અને અઘરા સંજોગોનો સામનો કરવા મદદ કરી શકે છે, એ વિશે જાણો.

બાળકો માટે ખજાનો

બાળકોને રમતાં-રમતાં શીખવો. શાસ્ત્રને આધારે બનાવેલી રમતગમતોનો ઉપયોગ કરો. એ તમને બાળકોમાં સારા સંસ્કારો સિંચવા મદદ કરશે.

પવિત્ર શાસ્ત્ર શું કહે છે?

સવાલોના શાસ્ત્રમાંથી જવાબ

ઈશ્વર, ઈસુ, કુટુંબ, દુ:ખ-તકલીફો અને બીજા એવા વિષયો પર શાસ્ત્રમાંથી શીખો.

બાઇબલ કલમોની સમજણ

જાણીતી બાઇબલ કલમોનો અને બાઇબલના જાણીતા શબ્દોનો ખરો અર્થ જાણો.

ઇતિહાસ અને શાસ્ત્ર

બાઇબલ આજ દિન સુધી કઈ રીતે ટકી રહ્યું છે, એનો ઇતિહાસ જાણો. એમાં નોંધેલો ઇતિહાસ સચોટ અને ભરોસાપાત્ર છે, એના પુરાવા જુઓ.

વિજ્ઞાન અને શાસ્ત્ર

શું શાસ્ત્રની માહિતી આજના વિજ્ઞાન સાથે મેળ ખાય છે? શાસ્ત્રમાં જણાવેલી માહિતી અને વૈજ્ઞાનિકોએ કરેલાં સંશોધનની સરખામણી કરીએ તો, રસપ્રદ તારણ પર આવી શકીએ છીએ.