સ્કીપ ટુ કન્ટેન્ટ

બાપ્તિસ્મા લેવા મારે શું કરવું જોઈએ?

બાપ્તિસ્મા લેવા મારે શું કરવું જોઈએ?

બાપ્તિસ્મા લેવા મારે શું કરવું જોઈએ? ચાલો જોઈએ!

મમ્મી-પપ્પા, તમારાં બાળકો સાથે પ્રેરિતોનાં કાર્યો ૧૬:૩૨, ૩૩ વાંચો અને એની ચર્ચા કરો.

ઍક્ટિવિટી ડાઉનલોડ કરો અને પ્રિન્ટ કરો.

બાપ્તિસ્મા લેવા મારે શું કરવું જોઈએ? વીડિયો જુઓ. પછી નીચે આપેલા સવાલની ચર્ચા કરો.

સમર્પણ અને બાપ્તિસ્મા લેવા અવનીનાં મમ્મીને શાનાથી મદદ મળી?

બીજી માહિતી જુઓ

લેખો

યહોવાના દોસ્તો પાસેથી શીખો—રમતાં રમતાં શીખો

આ ઍક્ટિવિટી વાપરીને યહોવાના દોસ્તો પાસેથી શીખો સીરિઝનાં દૃશ્યો બનાવો. પછી બાળકો સાથે ચર્ચા કરો કે વીડિયોમાંથી તેઓ શું શીખ્યા.

શાસ્ત્રનું શિક્ષણ

બાળકો માટે ખજાનો

બાળકોને રમતાં-રમતાં શીખવો. શાસ્ત્રને આધારે બનાવેલી રમતગમતોનો ઉપયોગ કરો. એ તમને બાળકોમાં સારા સંસ્કારો સિંચવા મદદ કરશે.