વૃદ્ધિ આપનાર તો ઈશ્વર છે
શું તમે જાણો છો કે વ્યક્તિના દિલમાં સત્યનું બી કઈ રીતે ઊગે છે?
મમ્મી-પપ્પા, તમારાં બાળકો સાથે ૧ કોરીંથીઓ ૩:૬, ૭ વાંચો અને એની ચર્ચા કરો.
ઍક્ટિવિટી ડાઉનલોડ કરો અને પ્રિન્ટ કરો.
વૃદ્ધિ આપનાર તો ઈશ્વર છે વીડિયો જોયા પછી, તમારાં બાળકોને ચિત્રમાં આપેલા નંબર પ્રમાણે રંગ પૂરવા કહો. બાળકો સાથે આ ઍક્ટિવિટી કરો તેમ, નીચે આપેલા સવાલો પર ચર્ચા કરો.
બીજી માહિતી જુઓ
લેખો
યહોવાના દોસ્તો પાસેથી શીખો—રમતાં રમતાં શીખો
આ ઍક્ટિવિટી વાપરીને યહોવાના દોસ્તો પાસેથી શીખો સીરિઝનાં દૃશ્યો બનાવો. પછી બાળકો સાથે ચર્ચા કરો કે વીડિયોમાંથી તેઓ શું શીખ્યા.
શાસ્ત્રનું શિક્ષણ
બાળકો માટે ખજાનો
બાળકોને રમતાં-રમતાં શીખવો. શાસ્ત્રને આધારે બનાવેલી રમતગમતોનો ઉપયોગ કરો. એ તમને બાળકોમાં સારા સંસ્કારો સિંચવા મદદ કરશે.