શાસ્ત્રના અભ્યાસ માટે મદદ
આ વિભાગ અને એમાં આપેલાં સાહિત્ય અને વીડિયો તમને શાસ્ત્રમાંથી વધારે શીખવા અને સમજવા મદદ કરશે. વેબસાઈટ પર ઓનલાઇન બાઇબલ વાંચો જ્યાં અભ્યાસ માટે બીજાં સાધનો પણ છે. અભ્યાસને મજેદાર બનાવવા વીડિયો, બાઇબલ ઍન્સાઇક્લોપીડિયા, બાઇબલ નકશા, બાઇબલ શબ્દસૂચિ અને એના જેવાં બીજાં સાહિત્યની મદદ લો.
બાઇબલ ઓનલાઇન વાંચો
નવી દુનિયા ભાષાંતરનાં અનેક પાસાં જુઓ. આ બાઇબલ ખરું અને વાંચવામાં સહેલું છે.
બાઇબલમાંથી શીખવા માટે વીડિયો
બાઇબલનાં પુસ્તકોની પ્રસ્તાવના
બાઇબલના દરેક પુસ્તક વિશેના મૂળ અહેવાલો અને હકીકતો.
મૂળ બાઇબલ શિક્ષણ
બાઇબલના શિક્ષણ પર ઊઠતા સવાલોના જવાબ આપતા નાના વીડિયો. જેમ કે, ઈશ્વરે પૃથ્વી કેમ બનાવી? ગુજરી ગયા પછી વ્યક્તિનું શું થાય છે? ઈશ્વર કેમ દુઃખો ચાલવા દે છે?
બાઇબલમાંથી શીખવા માટે વધારે મદદ
બાઇબલ ઍન્સાઇક્લોપીડિયા
ઇન્સાઈટ ઓન ધ સ્ક્રીપ્ચર્સ પુસ્તકમાં બાઇબલને લગતા હજારો વિષયો પર જાણકારી આપવામાં આવી છે. જેમ કે લોકો, જગ્યાઓ, ઝાડપાન, પ્રાણીઓ, મહત્ત્વના બનાવો, બાઇબલમાં લખેલા ખાસ શબ્દો. આ ઍન્સાઇક્લોપીડિયા તમે ડાઉનલોડ કરી શકો છો. એમાં જે તે વિષયોને લગતા નકશા, ચિત્રો અને ઉદાહરણો આપેલાં છે. તેમ જ, કલમોની સમજણ આપેલી છે.
બાઇબલનો સારાંશ
બાઇબલનો સંદેશો શું છે? પુસ્તિકામાં બાઇબલનો સારાંશ ટૂંકમાં આપેલો છે. આખું બાઇબલ કયા એક જ મુખ્ય વિષય પર આધારિત છે, એ વિશે પણ જણાવે છે.
બાઇબલમાં જણાવેલી જગ્યાઓનાં નકશા
“સી ધ ગુડ લૅન્ડ” પુસ્તિકામાં બાઇબલમાં જણાવેલી જગ્યાઓનાં ઘણા બધા નકશા અને રંગીન ચિત્રો આપવામાં આવ્યા છે. એમાં બાઇબલ સમયના જુદા જુદા વિસ્તારો બતાવવામાં આવ્યા છે. ખાસ કરીને વચનનો દેશ અલગ અલગ સમયગાળામાં કેવો હતો.
આજના દિવસની બાઇબલ કલમ
દરરોજ શાસ્ત્રવચનો તપાસવાં પુસ્તિકા રોજબરોજની ભક્તિમાં મદદ આપે છે. એ દરરોજની એક બાઇબલ કલમ અને એની સમજણ આપે છે.
સવાલોના શાસ્ત્રમાંથી જવાબ
ઈશ્વર, ઈસુ, કુટુંબ, દુ:ખ-તકલીફો અને બીજા એવા વિષયો પર શાસ્ત્રમાંથી શીખો.
બાઇબલ કલમોની સમજણ
જાણીતી બાઇબલ કલમોનો અને બાઇબલના જાણીતા શબ્દોનો ખરો અર્થ જાણો.
ઓનલાઇન લાઇબ્રેરી (opens new window)
યહોવાના સાક્ષીઓના ઓનલાઇન સાહિત્ય દ્વારા બાઇબલ વિષયો વિશે વધારે શીખો.
યહોવાના સાક્ષી સાથે બાઇબલમાંથી શીખો
યહોવાના સાક્ષીઓ કઈ રીતે બાઇબલમાંથી શીખવે છે?
યહોવાના સાક્ષીઓ બાઇબલમાંથી શીખવવા માટે કોઈ ફી લેતા નથી. તમે કોઈ પણ બાઇબલ ભાષાંતર વાપરી શકો. તમે તમારા આખા કુટુંબને અને મિત્રોને પણ જોડાવા કહી શકો.
મુલાકાત માટે વિનંતી કરો
બાઇબલને લગતો કોઈ સવાલ હોય તો, એની ચર્ચા કરો અથવા યહોવાના સાક્ષીઓ વિશે વધારે જાણો.