જીવન અને મરણ
જીવન
ઈશ્વરે આપણને કેમ બનાવ્યા?
શું તમને કદી થયું છે, ‘ઈશ્વરે આપણને કેમ બનાવ્યા?’ બાઇબલમાંથી એ સવાલનો જવાબ જાણો.
શું આપણામાં આત્મા જેવું કંઈક છે?
દુનિયામાં ઘણા લોકો માને છે કે માણસમાં આત્મા જેવું કંઈક હોય છે, જે મરણ પછી જીવતું રહે છે. એ વિશે બાઇબલ શું કહે છે?
મરણ
આપણા પર મરણ કેમ આવે છે?
શાસ્ત્રમાંથી આ સવાલનો જવાબ આપણને દિલાસો અને આશા આપે છે.
આપણાં ગુજરી ગયેલા સગાં-વહાલાં ક્યાં છે?
શું ગુજરી ગયેલા લોકોને ખબર છે કે તેઓની આજુબાજુ શું બની રહ્યું છે?
શબને બાળવા વિશે બાઇબલ શું કહે છે?
શું ગુજરી ગયેલી વ્યક્તિના શબને બાળવું જોઈએ કે દફનાવવું જોઈએ?
જેઓને આત્મહત્યાના વિચારો આવતા હોય, તેઓ માટે બાઇબલમાં કઈ સલાહ છે?
જેઓ મરવા માંગે છે, તેઓને બાઇબલ કઈ સલાહ આપે છે?
શું આપણા મરણનો સમય પહેલેથી નક્કી હોય છે?
બાઇબલમાં કેમ જણાવ્યું છે કે “મરણનો સમય” હોય છે?
બાઇબલમાં ઇચ્છામૃત્યુ વિશે શું જણાવ્યું છે?
જે બીમારીની કોઈ સારવાર જ ન હોય એવા કિસ્સામાં શું? શું કોઈ વ્યક્તિનો જીવ બચાવવાની પૂરેપૂરી કોશિશ કરવી જોઈએ?
સ્વર્ગ અને નરક
સ્વર્ગમાં કોણ જાય છે?
મોટા ભાગના લોકો માને છે કે બધા સારા લોકો સ્વર્ગમાં જાય છે. પણ એ ખોટી માન્યતા છે. બાઇબલ એ વિશે શું શીખવે છે?
શું પ્રાણીઓ મર્યા પછી સ્વર્ગમાં જાય છે?
બાઇબલમાં ક્યાંય નથી લખ્યું કે પાલતુ પ્રાણીઓ કે કૂતરાઓ સ્વર્ગમાં જશે. એનું એક કારણ જોઈએ.
ગુજરી ગયેલાઓ માટે આશા
ગુજરી ગયેલાઓ જીવતા થશે—એનો અર્થ શું થાય?
ભાવિમાં કોને કોને જીવતા કરવામાં આવશે એ જાણીને તમને કદાચ નવાઈ લાગે.
શું બાઇબલમાં પુનર્જન્મ વિશે જણાવ્યું છે?
મરણ પછી વ્યક્તિનું શું થાય છે?